હિન્દ મહાસાગરમાં આવેલા દેશો પરસ્પર સંબંધ મજબૂત કરે..’ જયશંકરે ચીન સામે તાક્યું નિશાન!
વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે સાર્વભૌમત્વનું રક્ષણ, સમુદ્રી કાયદાની અવગણનાના મામલાને ઉકેલવા અને લાંબા સમયથી ચાલતી આવી રહેલી સંધિઓના ઉલ્લંઘન જેવા પડકારોનો સામનો કરવા હિંદ મહાસાગર ક્?...
વિદેશ મંત્રી જયશંકરની ઈરાન મુલાકાત અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, સંયોગ કે મોટો સંદેશ?
વિશ્વમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ જેવા બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે. તે દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપમાં વધુ એક તંગદિલીએ વિશ્વના તણાવમાં વધારો કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પા?...
હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરા?...
શું સમુદ્રી સરવેના બહાને ચીન આપણી જાસૂસી કરવા માગે છે? ડ્રેગનની ચાલાકી સામે ભારત થયું એલર્ટ
હિંદ મહાસાગરમાં ધાક જમાવવા ચીન સતત પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાના તટ પર સરવે પૂરો કર્યા બાદ 2 ડિસેમ્બરે ચીનના જહાજ શિયાન 6ને સિંગાપોર પહોંચ્યાને સમય થયો નથી ત્યાં ચીને શ્રીલંક...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...