ભારતની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાર્ટનર દેશોમાંથી આયાત 38% વધી, નિકાસમાં પણ વધારો, GTRI રિપોર્ટ
જે દેશો સાથે ભારતના મુકત વેપાર કરાર છે તેમની સાથે ભારતની નિકાસ કરતા છેલ્લા પાંચ વર્ષમાં આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. મુકત વેપાર કરાર સાથેના દેશો ખાતેથી ભારતની માલસામાનની આયાત છેલ્લા પા?...