BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ...