ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના 17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં
ઇઝરાયેલી સૈન્ય IDF એ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીર?...
ભારતમાં પગ મૂકતા જ માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાયા, ચીનના સમર્થક મુઈઝુએ ભારત માટે કહી મોટી વાત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ચીનના સમર્થક મુઈઝુએ ભારત પ્રત્યે પોતાની વફાદાર?...
‘મિડલ ઈસ્ટમાં ભડકેલી આગ નરકના દ્વાર ખોલશે…’ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે UN પ્રમુખનું મોટું નિવેદન
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઈન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રા?...
Iranએ ઇઝરાયેલ પર કર્યા મિસાઇલ હુમલા, અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી છે.(Iran Missile Attack On Israel)ઈરાનનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા આ મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાને એમ પણ ?...
‘ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે’, મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમ?...
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકા...
જાપાનના PM ફુમિયો કિશિદાએ આપ્યું રાજીનામું, હવે શિગેરુ સંભાળશે કમાન, ભારત-જાપાન સંબંધો પર શું થશે અસર?
ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શ?...
ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદ?...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
UNSCમાં ભારતની કાયમી બેઠકનો માર્ગ મોકળો! અમેરિકા, ફ્રાંસ બાદ વધુ એક દેશનું ભારતને સમર્થન
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત ?...