‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું
કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર?...
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય ?...
શું સંબંધો પરનો બરફ ઓગળશે ? માલદીવ પહોંચ્યા વિદેશ મંત્રી જયશંકર, કહ્યું- ભારત માટે ‘નેબરહુડ ફર્સ્ટ’
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દ્વીપસમૂહના રાષ્ટ્રના નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે આતુ?...
બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લા...
ઇઝરાયેલે બદલો લીધો, હમાસનો સર્વોચ્ચ કમાન્ડર Ismail Haniyeh ઈરાનમાં માર્યો ગયો
પેલેસ્ટાઈનમાં કાર્યરત આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ કમાન્ડર ઈસ્માઈલ હનીયે(Ismail Haniyeh) માર્યા ગયા છે. મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઈરાનમાં ?...
બ્રિટનમાં ‘અબ કી બાર 400 પાર’, ઋષિ સુનક સત્તાથી બહાર, સ્ટાર્મરની પાર્ટી જાણો કેટલી બેઠકો જીતી
બ્રિટનમાં ગુરુવારે (4 જુલાઈ) સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે આજે (5 જુલાઈ) પરિણામો જાહેર થયા છે. જેમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક માટે આ ચૂંટણી પરિણામો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તેમજ લ?...
અબુધાબીમાં મહંત સ્વામીનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત, પરંપરાગત અલ અય્યાલા રજૂ કરાયું
મહંત સ્વામી અબુધાબીમાં હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે યુએઈના રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા છે. મહંત સ્વામીનું યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા સ્વ?...
અમેરિકન H-1B સહિત વિઝા ફીનો તોતિંગ વધારો હાલ પૂરતો સ્થગિત, હવે એપ્રિલમાં લેવાશે ફાઈનલ નિર્ણય
ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે US કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા ...
ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજક?...
‘જિસને હુજૂર કે ખિલાફ બાત કી હૈ, ઇન્શાલ્લાહ માર દેંગે’: 20 વર્ષીય લારેબ હાશમીએ હિંદુ બસ કન્ડક્ટરનું ગળું કાપ્યું, વીડિયો પણ બનાવ્યો; એનકાઉન્ટર બાદ UP પોલીસે દબોચ્યો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક 20 વર્ષીય મુસ્લિમ યુવકે એક બસ કન્ડક્ટર પર છરા વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તે ભાગી છૂટ્યો અને પછીથી એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમા?...