‘જ્યારે ભારત બોલે ત્યારે દુનિયા ધ્યાનથી સાંભળે છે’, ન્યૂયોર્કના મેગા શોમાં PM મોદીની 10 મોટી વાતો
પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં એમને ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા અને ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ અર્થતંત્ર, પર્...
ઈઝરાયેલે સો. મીડિયા પર ભારત માટે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા વિશ્વના દેશોની યાદી જાહેર કરી
ઇઝરાયેલ અને ભારત વચ્ચેની દોસ્તી કોઈનાથી છૂપી નથી. બંને દેશ સમયસમયાંતરે પોતાની એકજૂથતા વ્યક્ત કરતા રહે છે. દરમિયાનમાં, ઇઝરાયેલે એવા દેશોની સૂચિ જાહેર કરી છે જે ભારત તરફ સૌથી વધારે સકારાત્મક ?...
Grammy Awards 2024 : ઉસ્તાદ ઝાકિર હુસૈન અને શંકર મહાદેવન છવાયા, જુઓ ગ્રૈમી એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી
5 ફેબ્રુઆરી સોમવારે અમેરિકાના લોસ એન્જેલસમાં 66 મો વાર્ષિક ગ્રૈમી એવોર્ડ્સ યોજાયો હતો. આ ઇન્ટરનેશનલ મ્યુઝિક એવોર્ડમાં ભારતીય સંગીતકારોની પ્રતિભા છવાઈ હતી. વિશ્વ વિખ્યાત તબલાવાદક અને દિગ્?...
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ દહેશતમાં
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી ભારતથી લઇને દુનિયાના અનેક દેશોમાં રહેતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિ?...
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર અભદ્ર ટિપ્પણી બાદ માલદીવની મોટી કાર્યવાહી, 3 મંત્રીઓ સસ્પેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાડવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે. માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદ?...
ચીન ભૂટાનમાં સતત કબજો વધારી રહ્યું છે : બેયુલ ખેનપાજોંગમાં શાહી પરિવારની જમીન પર ઇમારતો અને રસ્તા બનાવ્યા, સેટેલાઇટ તસવીરોમાં ઘટસ્ફોટ
ચીન ભૂટાનના ઉત્તરીય વિસ્તારોની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો પરથી આ વાત સામે આવી છે. આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે ચીન અને ભૂટાન સરહદ વિવાદ ઉકેલવ?...
ખેડા જિલ્લાના વસો મુકામે જિલ્લાકક્ષા કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ સ્પર્ધા યોજાઇ
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા ?...
આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
સૂર્ય નમસ્કાર એ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દરેક વ્યક્તિ યોગના મહત્વને સમજીને તેને જીવનનો ભાગ બનાવે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્...
આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી
દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવ?...
આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ આ વાનના માધ્યમથી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઇ.વી.એમ. તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે. આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્ય?...