વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રની પૂર્વ તૈયારીઓ,વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર
વર્ષ 2022-23નું રીવાઈઝ અને વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ અંગે પાલિકામાં બેઠકનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગના વડાઓની ચીફ એકાઉન્ટન્ટ સાથે આ અંગે જરૂરી ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું બજ...
2 અનુભવી બેટ્સમેનનું કરિયર પૂર્ણ! સૂર્યાને પણ વૉર્નિંગ, BCCIએ આપ્યા ભવિષ્યના સંકેત
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં ટેસ્ટ ટીમમાંથી અનુભવી બેટર પૂજારા અને રહાણેની બાદબાકી કર?...
15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, દરેકને એકસાથે મળ્યો ઈ-મેલ, તરત ખાલી કરાવ્યા કેમ્પસ
કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 15 શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમ?...
સુરેન્દ્રનગરના કેરાળા ગામની સીમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, 1.50 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત
સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમા?...
‘ભારત 2028માં COP33નું આયોજન કરવા તૈયાર’, PM મોદીએ દુબઈમાં મૂક્યો પ્રસ્તાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન PM મોદીએ 2028માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન તેમણ?...
2000ની 97% નોટો બેન્કમાં થઈ જમા, ડેડલાઈન સમાપ્ત, હવે આ રીતે કરી શકશો જમા કે એક્સચેન્જ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે 2023ના રોજ રૂ. 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. નોટ જમ...
IND vs AUS મેચ આજે જનરેટરના સહારે રમાશે! સ્ટેડિયમમાં લાઈટ ગુલ, 3.16 કરોડનું લાઈટબિલ બાકી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20I રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે આ મેચ શરૂ થવાના અમુક જ કલાકો પહેલા સ્ટેડિયમના અમુક ભાગમાં વીજ ગુલ થઈ ગયાના અહેવાલ આવ્યા છે. જોક?...
BCCIએ બનાવ્યો કે.એસ. ભરતને કેપ્ટન, સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સંભાળશે ભારતીય ટીમની કમાન
સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મટની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એસ. ભરતને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્ય?...
રિડેવલપેન્ટ મકાન માલિકનો અધિકાર, ભાડૂતો અટકાવી ન શકેઃ હાઈકોર્ટ
ભાડુઆતો જમીન માલિકને મકાન રિડેવલપ કરતા અટકાવી ન શકે. ભાડુઆતો સમારકામ કરાવી શકે કે પુનઃબાંધકામ કરી શકે પરંતુ તેથી સમારકામથી ચાલી જાય તેમ છે તેવી દલીલ કરી રિડેવલપમેન્ટ અટકાવવાનો અધિકાર મળતે ...
સામ બહાદુરમાં વિક્કી કૌશલની એક્ટિંગે જીત્યા ચાહકોના દિલ, લોકોએ કહ્યુ- ‘બ્લોકબસ્ટર છે ફિલ્મ’
વિક્કી કૌશલ બોલીવુડના મોસ્ટ અવેટેડ ટેલેન્ટેડ એક્ટર્સ પૈકીના એક છે. હાલ એક્ટર પોતાની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ સામ બહાદુરથી ચર્ચામાં છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આજે થિયેટર્સમાં રણબીર કપૂરની એનિમલ સ?...