એટીએમ કાર્ડ ભૂલી ગયા છો તો વાંધો નહી, મોબાઈલથી ઉપાડો આ રીતે પૈસા
ટેકનોલોજી હવે ઝડપથી વધી રહી છે અને તેની સીધી અસર ઉપભોક્તાઓ પર પણ પડે છે. નવી શોધ અને સુવિધાઓને લઈ ગ્રાહકો માટે અમુક તકલીફો સરળતામાં પરિવર્તિત થઈ જાય છે. આવી જ એક સુવિધાની વાત અમે કરી રહ્યા છે એ?...
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ, 2 આતંકીઓ હથિયાર સાથે ઝડપાયા
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારથી ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત મોર્?...
ગાઝા-ઈઝરાયલની હોસ્પિટલોને અપાશે એડથી થનારી કમાણી’, યહૂદી વિરોધી પોસ્ટ પર વિવાદમાં ફસાયેલા મસ્કનું એલાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્કે કહ્યું કે, તેઓ ગાઝા પટ્ટી અને ઈઝરાયેલની હોસ્પિટલોની મદદ માટે આર્થિક મદદ કરશે. તેમણે એલાન કર્યું કે, X પર આવનારી એડથી જે કમાણી થશે તેનો ઉપયોગ યુદ્?...
પાકિસ્તાને BRICSની સદસ્યતા માટે કર્યું આવેદન, રશિયાની મદદથી સંગઠનમાં સામેલ થવાની શક્યતા કરી વ્યક્ત
વિકાસશીલ દેશોના સંગઠન BRICSની સતત વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે પાકિસ્તાને તેમાં સામેલ થવા માટે આવેદન કરી દીધુ છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ તેની માહિતી આપી છે. રશિયાના પાકિસ્તાનના રાજદૂત મોહ?...
એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી...
2 ડિસેમ્બરથી શરૂ થશે પ્રો કબડ્ડી મેચ, જાણો આ લીગ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો
પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન શરૂ થવામાં બે અઠવાડિયા પણ બાકી નથી. કબડ્ડીની આ વિસ્ફોટક ટુર્નામેન્ટ 2જી ડિસેમ્બરથી શરૂ થશે. આ સિઝનની શરૂઆતની મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મ...
ડેરા પ્રમુખ રામ રહિમને કેમ થઈ જેલની સજા ? આજીવન કેદથી પણ મોટી સજા મળી છે
યૌન શોષણ મામલે 20 વર્ષ જેલની સજા ભોગવી રહેલ ડેરા પ્રમુખ રામ રહીમ ગઈકાલે ફેરોલ પર 21 દિવસ માટે બહાર આવ્યો છે. ત્યારે બાબાના બહાર આવતા જ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે કારણ કે રામ રહિમ રાજસ્થાનનો ...
વિશ્વકપ પૂરો થતા જ EDએ ક્રિકેટરોને લીધા નિશાને, બે પૂર્વ સ્પીનરોને ત્યાં ત્રાટક્યું
ભૂતપૂર્વ ક્રિકેટરો શિવલાલ યાદવ અને અરશદ અયુબ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જી વિનોદની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદમાં ઉપ્પલ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગે તેલંગ...
“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ
તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ 'લિયો'મા?...
રતન ટાટાની કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 3 લાખ કરોડ રૂપિયાની બની કંપની
મંગળવારે ટાટા ગ્રૂપની ટાઈટન કંપનીના શેર આ રેકોર્ડ તોડતા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. જ્વેલરી ટુ આઇ-વેર મેન્યુફેક્ચરિંગ કંપની ટાઇટનના શેરમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના...