પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટર અને ચેક પોસ્ટ પર આતંકી હુમલો, 3થી વધુ લોકોના મોત
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં સ્થિત સ્થાનિક પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. શુક્રવારે આ આ હુમલામાં ઓછામાં ઓછા 3 પોલીસ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ત્રણ દિવસ પહ...
ભારતને વધુ એક ઝટકો, સૈન્યને પરત લેવાના આદેશ બાદ હવે આ કરાર તોડવા જઇ રહી છે માલદીવ સરકાર
ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય...
‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્?...
‘હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક સરખા જ છે’ : વિવેક રામાસ્વામી
સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ રીતે આવી શકે તેવો પ્રશ્ન સીએનએન પ્રેસિડેન્શીયલ હોલમાં જીની માઇકલે પૂ?...
US હાઉસે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ તપાસને આપી મંજૂરી, જો બાયડેને રાજકીય સ્ટંટ ગણાવ્યો
યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે ?...
ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી, 120 ભાષામાં કામ કરે છે; ડીપફેક પારખનારા મોડૅલ 96 ટકા સફળ
બૅંગલુરુની એક કંપનીએ ઓપન એઆઇના ચેટ જીપીટીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ, 2023માં કોરોવર કંપનીએ સ્વદેશી એઆઇના સમાધાનરૂપે ભારત જ...
સંસદમા સ્મોક કાંડના મુખ્ય સૂત્રધાર અને 5મા આરોપી લલિત ઝાનું આત્મસમર્પણ
સંસદના સ્મોક કાંડ કેસમાં હજુ પણ ફરાર પાંચમા આરોપી લલિત ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. બુધવારે જ્યારે યુવકો સંસદમાં ઘૂસી ગયા અને હંગામો...
કોરોનાની ફરી મોટી લહેરનો ડર! આ દેશની સરકાર એલર્ટ, માસ્ક સહિતના કડક નિયમો લાગુ કર્યા
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના દક્ષિણપૂર્વ એશિયામાં કેસ ફરી વધતા ચિંતા વધારી છે. દક્ષિણ એશિયાની સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સરકારોએ માસ્ક સહિતના નિયમોને કડક બનાવવાનું શરુ કર?...
આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર
અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી ME સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું ?...
પોલેન્ડની સંસદમાં પણ ભારત જેવા દ્રશ્યો, ચારે તરફ ધૂમાડા વચ્ચે સાંસદો બહાર ભાગ્યા
ભારતની સંસદમાં સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકના કારણે બે લોકો સંસદમાં ઘૂસી ગયા હતા અને કલર સ્પ્રેનો ધૂમાડો છોડીને સંસદમાં અફરા તફરી મચાવી હતી. આ જ પ્રકારના દ્રશ્યો પોલેન્ડની સંસદમાં પણ જોવા મ...