ગુજરાતના MSME માટે વૈશ્વિક બજારના દ્વાર, CM ભૂપેન્દ્ર પટેલની વોશિંગ્ટનમાં વોલમાર્ટ સાથે મહત્વપૂર્ણ બેઠક
ગુજરાતના નાના ઉદ્યોગો, MSME, ગૃહ ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રત?...
વોશિંગ્ટન DCથી ટ્રેનમાં ન્યૂયોર્ક પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગપતિઓ અને ગુજરાતી સમુદાય સાથે કરશે સંવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે. વોશિંગ્ટન DC ખાતે વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્ર?...
દર 18 વિદેશી પ્રવાસીમાં એક સારવાર માટે ભારત આવે છે: 2025માં 5.07 લાખ મેડિકલ ટૂરિસ્ટ, 2030 સુધી બજાર $16.2 અબજ થવાનો અંદાજ
ભારત હવે માત્ર ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ વિશ્વસ્તરીય સારવાર માટે પણ વિદેશી નાગરિકોની મોટી પસંદગી બની રહ્યું છે. વર્ષ 2025માં ભારતમાં આવેલા કુલ 91.5 લાખ વિદેશ?...
શ્રીનગરની પહેલી મુલાકાતે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેનું મોટું નિવેદન, ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોતાની પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત દરમિયાન...
CM ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ, માઈક્રોન અને ગૂગલની લીધી મુલાકાત
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળના પ્રવાસનો ત્રીજો દિવસ ટેક્નોલોજી, આર્ટિફિ...
અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલનું ટેક્નોલોજી અને રોકાણ પર ફોકસ, સિલિકોન વેલીથી ગ્લોબલ કંપનીઓને ગુજરાત સાથે જોડાવાનું આમંત્રણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના યુ.એસ. પ્રવાસની શરૂઆત સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદથી કરી હતી. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ગુજરાતના સર્વાંગી વિકા?...
ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીના કર્યા વખાણ, ફોટો IDનો આપ્યો હવાલો; USમાં ‘સેવ અમેરિકા એક્ટ’ પાસ કરાવવા પર ભાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીનો હવાલો આપતા અમેરિકામાં મતદાર ઓળખના નિયમો વધુ કડક બનાવવાની ફરી માંગ કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પો?...
UAEથી ભારત લવાયો ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયા, NCBની મોટી કાર્યવાહી
નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે ભારતને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ફરાર ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારત પરત લાવવામાં ...
પાકિસ્તાનના સૈન્ય ખર્ચ પર અમેરિકાના સવાલ : પાક. સૈન્ય પાછળ 1.33 લાખ કરોડ ખર્ચશે, ખર્ચ પર પડદો શા માટે?
આર્થિક મુશ્કેલીઓ અને વધતી ગરીબી વચ્ચે પાકિસ્તાન દ્વારા સૈન્ય ખર્ચમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે પાકિસ્તાને 1.33 લાખ કરોડનું ડિફેન્સ સર્વિસિસ બજેટ નક્કી કર્યું છે. બ?...
ઈમરાન ખાનના જેલમાં મોતનો પાકિસ્તાની પત્રકારનો દાવો, પરિવાર અને PTI નેતાઓને મુલાકાત ન મળતાં રહસ્ય ઘેરાયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના મોત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક પત્રકારોના દાવાઓ બાદ પાકિસ્તાનના રાજકારણમાં ફરી હલચલ મચી છે. જોકે 12 ઑગસ્?...