ઈરાનમાં વધતું તણાવ : અમેરિકાની ચેતવણી બાદ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જીઓપોલિટિકલ તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપતી એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લા કેટલાક સમયથી બ...