ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવણી
માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં થઈ. ઈશ્વરપુર વિસ્તાર કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયો. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત મા...
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો છે. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. સરકાર દ્વારા રાજ્યમાં કેળ?...
ઈશ્વરિયા ગામે ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર
ઈશ્વરિયા ગામમાં ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર ચાલી રહેલ છે. અહી સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભોળાનાથ શિવજીનાં સ્થાન માટે ભાવિ?...
શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રને અપાયેલ ‘માતા યશોદા સન્માન’
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને 'માતા યશોદા સન્માન' એનાયત થયેલ છે. પાલિતાણામાં ધારાસભ્ય ભિખાભ?...
ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકોને અસુવિધા
ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકો અસુવિધા ભોગવી રહ્યા છે. તંત્રની અકોણાઈ બાબતે સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત થઈ છે. ગુજરાત રાજ્ય માર્?...