પાકિસ્તાનમાં પહેલીવાર ISI ચીફ જેલમાં, જનરલ ફૈઝ હમીદને 14 વર્ષની સજા
પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર શક્તિશાળી ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ પ્રમુખને જેલની સજા થઈ છે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ, જે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સૌથી નજીકના ગણાતા હતા, તેમને ઓ?...