ઈઝરાયેલ બાદ તાઈવાનમાં પણ ભારતીયોની જય-જય, તાઈવાને કુશળ ભારતીયોને આકર્ષવા માટે નવો વિઝા પ્રોગામ રજૂ કર્યો
ભારત અને તાઇવાન વચ્ચે તાજેતરમાં હસ્તાક્ષર થયેલી આ ડીલ એક મહત્વપૂર્ણ પગલું છે, જે બે દેશોની આર્થિક અને વ્યાવસાયિક સહકારને મજબૂત કરશે. આ ઐતિહાસિક કરારથી, ભારતીય કામદારોને તાઇવાનમાં શ્રમ માટે...
સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે PM નેતન્યાહૂનો મોટો નિર્ણય, ઈઝરાયલનો નક્શો બદલવાનું શરૂ કર્યું!
સીરિયામાં ગૃહયુદ્ધ ચરમસીમાએ છે. દેશમાં બળવો થયા બાદ સત્તાપલટો થઈ ગયો અને અત્યાર સુધી રાષ્ટ્રપતિ રહેલા બશર અલ અસદને રશિયા ભાગવું પડ્યું. આ દરમિયાન, ઇઝરાયલે સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સના મોટ...
ઇરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, શું ઇઝરાયલને ઘેરવાની થઇ રહી છે તૈયારી?
ત્રણ મોરચે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને મળવા જઈ ર?...
ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વાતચીત દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. G7માં સામેલ નેતાઓ ઈર...
‘મિડલ ઈસ્ટમાં ભડકેલી આગ નરકના દ્વાર ખોલશે…’ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે UN પ્રમુખનું મોટું નિવેદન
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઈન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રા?...
ઈઝરાયલનો મર્દાના મિજાજ, ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવી દીધો
હાનિયેહને ઉડાવીને ઈઝરાયલે હમાસના ટોચના નેતાઓને ઉડાવવાની હેટ્રિક પૂરી કરી છે. આ પહેલાં ઈઝરાયલે હમાસના ડેપ્યુટી પોલિટિકલ ચીફ સાલેહ મુહમ્મદ સુલેમાન અલ-અરૌરીને આ રીતે જ ઉડાવી દીધેલો. ઈઝરાયલે ?...
ઇઝરાયેલે બદલો લીધો, હમાસનો સર્વોચ્ચ કમાન્ડર Ismail Haniyeh ઈરાનમાં માર્યો ગયો
પેલેસ્ટાઈનમાં કાર્યરત આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ કમાન્ડર ઈસ્માઈલ હનીયે(Ismail Haniyeh) માર્યા ગયા છે. મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઈરાનમાં ?...
ઇઝરાયેલ અને ઓસ્ટ્રિલિયા પછી Gautam Adani ની ભૂટાનમાં પણ એન્ટ્રી, ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ માટે થઇ મોટી ડિલ !
અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ રવિવારે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck) અને તેના વડા પ્રધાન દાશો શેરિંગ તોબગે (Dasho Tshering Tobgay) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભૂ?...
માલદિવ્સે પ્રતિબંધ મૂકતાં ઈઝરાયલે ભારતીય ટાપુઓના વખાણ કર્યાં, ઈઝરાયલીઓને તેની મુલાકાત લેવાં આહ્વાન કર્યું
હિંદ મહાસાગરમાં ભારતના પડોશી ટાપુ દેશ માલદીવ્સ દ્વારા એક દિવસ પહેલા ઈઝરાયલના પાસપોર્ટ ધારકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા ઈઝરાયલ નારાજ થઈ ગયું છે અને તેણે પોતાના નાગરિકોને માલદીવ્સનો બહિષ?...
જાણો શું છે ‘All Eyes on Rafah’, શા માટે લોકો વ્યક્ત કરી રહ્યા છે નારાજગી?
ઈઝરાયેલ પર હમાસના મિસાઈલ હુમલાના 24 કલાકની અંદર જ એટલે કે રવિવારના રોજ ઈઝરાયેલની સેનાએ રાફા શરણાર્થી શિબિરો પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 45 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 23 મહિલાઓ, ?...