4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવ?...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
Israel Hamas war ને લઈ મકાનમાલિકે ભાડુઆતની ચાકુ મારીને કરી હત્યા, જો બાઇડને આપી પ્રતિક્રિયા
શિકાગોમાં એક મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે થયેલી છરાબાજીની ઘટનાને લઈ વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં આવાસની અંદર બે લોકો ઘાયલ જોવા મળ્યા. તેની ઓળખ જોસેફ એમ. કાઝુબા, તરીકે...
USમાં બની હેટક્રાઈમની ઘટના, પેલેસ્ટિની મૂળના 6 વર્ષીય બાળકની ક્રૂરતાપૂર્વક હત્યા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના શિકાગોમાં એક એવો જ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ છ વર્ષના બાળક પર ચપ્પાં વડે હુમલો...
પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યુ છે. ઇઝરાયેલ દ્વારા હમાસના આતંકી હુમલા બાદ ગાઝાના 23 લાખ લોકોના આહાર અને પાણી તેમજ ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે. ત્યારે બીજી તરફ આ યુદ્ધન...
ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અ...
મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી.
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારત?...
દિલ્હીથી ચોરાયેલું નાણું પહોંચ્યું હમાસના આતંકવાદીઓ સુધી.
ઈઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે દિલ્હીમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાંથી ચોરેલા પૈસા હમાસના આતંકવાદીઓને પહોંચાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચોરી 2022માં થઈ હતી, જેની ક?...