મેલબોર્ન અને સિડનીમાં પેલેસ્ટાઈન તરફી રેલીઓ માટે હજારો લોકો થયા એકઠા.
પોલીસની ચેતવણી છતાં સિડનીમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે.સિડની, મેલબોર્ન અને એડિલેડમાં પ્રદર્શનકારીઓ પેલેસ્ટાઈન રેલી સાથે એકઠા થયા છે કારણ કે ઇઝરાયેલે ગયા સપ્તાહમાં હમાસના હુમ...
દિલ્હીથી ચોરાયેલું નાણું પહોંચ્યું હમાસના આતંકવાદીઓ સુધી.
ઈઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે દિલ્હીમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાંથી ચોરેલા પૈસા હમાસના આતંકવાદીઓને પહોંચાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચોરી 2022માં થઈ હતી, જેની ક?...
ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન જિંદાબાદ’, ઈઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. કેટલાક દેશોએ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે તો કેટલાક દેશોએ પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે. આતંકવાદી...
ઈઝરાયલી એરફોર્સના હવાઈ હુમલામાં હમાસના નાણામંત્રી અબુ શમાલા ઠાર
પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાનેઠાર કરી દીધા છે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય અબુ અહમદ ઝકારિયા મુઅમ્મરને પણ ઇઝરાયેલ?...
શું ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરવા જઈ રહ્યું છે કબજો? નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી વાત
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1665 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે ગાઝા પટ્ટી પર 765 લોકોના મોત થયા છે અને 3726 લો...
ઈસ્લામિક દેશોનો મોટો નિર્ણય: હમાસ-ઈઝરાયલ વચ્ચે મહિલા કેદીઓની થશે અદલા-બદલી
યુદ્ધના ચોથા દિવસે પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન ના આતંકી સંગઠન હમાસ વચ્ચે આડેધડ ફાયરિંગ અને મિસાઈલ મારો ચાલી રહ્યો છે. હમાસે શરૂ કરેલા હુમલાનો ઈઝરાયેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યો છે. યુદ્ધ વચ્ચે ...
હમાસના હુમલાની દિલ્હી પર અસર, ઈઝરાયેલ એમ્બેસી અને ચાબાડ હાઉસમાં વધારાઈ સુરક્ષા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ ભયંકર યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બનતુ રહ્યું છે. આ યુદ્ધથી આખુ વિશ્વ હચમચી ઉઠ્યુ છે અને સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. તેને જોતા દિલ્હી પોલીસે ઈઝરાયલ એમ્બેસ?...
વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે ઇઝરાયેલના સૈન્યની ગણના, જાણો તેની તાકાત વિશે
ઇઝરાયેલની સૈન્ય તાકાતને કારણે તેની વિશ્વના શક્તિશાળી દેશોમાં ગણના થાય છે. 20,770 વર્ગ કિલોમીટર વાળા દેશની 273 કિલોમીટર લાંબી તટીય સીમા છે જ્યારે 1068 કિમીની સરહદ અન્ય દેશો સાથે છે. વીસ હજારથી વધુ વર?...
ઈઝરાયેલના મ્યૂઝિક ફેસ્ટિવલ પર હમાસનો હુમલો, ઘટનાસ્થળે 260 મૃતદેહ
ઈઝારેયલ અને હમાસ ( વચ્ચેના ત્રીજા દિવસના યુદ્ધમાં પણ ચારેકોરથી ફાયરિંગ, આકાશમાંથી મિસાઈલોનો મારો થઈ રહ્યો છે. રસ્તે-રસ્તે આતંકવાદીઓ ફરી ખુંવારી સર્જી રહ્યા છે, તો ઘણા ઈઝરાયેલીઓને બંધક બનાવ?...