21મી સદીનું સૌથી મોટુ યુદ્ધ ઈઝરાયેલ-હમાસ, મોતના આંકડા ચોંકાવનારા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરના રોજ થઈ હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. હમાસના લડાકુઓએ માત્ર ઈઝરાયેલ પર હુમલો જ ન કર્યો પરંતુ લોકોની હત્યા પણ ક?...
વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમા...
4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવ?...
અમેરિકાના પેલેસ્ટાઈન સમર્થિત દેશોએ ઈઝરાયલ સાથે છેડો ફાડ્યો, લીધો મોટો નિર્ણય
ગાઝા પર તાબડતોડ હુમલો કરી રહેલા ઈઝરાયેલને દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાએ મોટો ઝટકો આપ્યો છે. બોલિવિયાએ ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધો તોડવાનું એલાન કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાંય દક્ષિ?...
ગાઝામાં ઘૂસી ઈઝરાયલી સેના, ટેન્કો સાથે મચાવી તબાહી, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન
7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઈઝરાયલી સૈન્યએ ગાઝાની ચારેકોર ઘેરાબંદી કરી રાખી છે. જોકે હજુ સૈન્યને ગ્રાઉન્ડ ઓપરેશનની મંજૂરી મળી નથી. એવામાં ઈઝરાયલી સેનાએ હમાસના ખાત્મા માટે નવી યુક્તિ શોધ?...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
મુસ્લિમ દેશોમાં એકતા નથી અને તેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છેઃ ઈરાનના રાષ્ટ્રપતિ
જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યુ છે કે, જો મુસ્લિમ દેશોનુ એક સંગઠન હોત તો ગાઝા પરના ઈઝરાયેલના હુમલા રોકી શકાયા હોત. મુસ્લિમ દેશો વચ્ચે એકતા નથી ?...
હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્?...
પેરિસમાં બોમ્બની ખોટી ધમકી આપનાર 16 વર્ષીય કિશોરની ધરપકડ.
શુક્રવારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પેરિસની બહાર બોમ્બની ખોટી ધમકી આપવાના આરોપમાં એક 16 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ફ્રાંસના અધિકારીઓ એરપોર્ટ, સ્કૂલ્સ અ?...
‘મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધી ગયું છે. ઈઝરાયલે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. તેણે તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત જલદીથી જલદી ?...