ઈઝરાયેલ હમાસ યુદ્ધની અસર હવે ગુજરાત પર પડી! કોરોડો રૂપિયાનો માલ અટકયો
ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સીરામીક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક ટાઇલ્સ ઇઝરાયલમાં પણ નિકાસ કરવામાં આવે છે. દર મહિને અંદાજીત 70 કરોડથી વધુ રૂપિયાની ટાઇલ્?...
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના જંગમાં સોશ્યલ મીડિયા પર ફેક ફોટો વિડિયો ભરમાર
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા વોરના વીડિયોમા ઈઝરાયેલ પર હુમલા સાથે તેના પર વળતો હુમલો કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જે ખોટા છે. આવા પ્રકારના વીડિયોને કઈ રી?...
મેલબોર્ન અને સિડનીમાં પેલેસ્ટાઈન તરફી રેલીઓ માટે હજારો લોકો થયા એકઠા.
પોલીસની ચેતવણી છતાં સિડનીમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે.સિડની, મેલબોર્ન અને એડિલેડમાં પ્રદર્શનકારીઓ પેલેસ્ટાઈન રેલી સાથે એકઠા થયા છે કારણ કે ઇઝરાયેલે ગયા સપ્તાહમાં હમાસના હુમ...
Lebanon બોર્ડર પર ઇઝરાયલનો બોમ્બમારો.
લેબનોન સરહદ પર ભીષણ ગોળીબાર ગયા શુક્રવારે લેબનોન-ઈઝરાયેલ સરહદ પર ઈઝરાયેલી સૈનિકો અને લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ ગોળીબારી થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં રોયટર્સ?...
ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અ...
ચીનના બેઇજિંગમાં ઇઝરાયેલના રાજદ્વારી પર છરી વડે જીવલેણ હુમલો.
ચીનમાં શુક્રવારે ઇઝરાયેલના રાજદ્વારી પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ચીનની રાજધાની બેઈજિંગમાં થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. ઇઝ?...
‘બોમ્બમારો રોકો નહીંતર..’ હમાસ, લેબેનોન, સીરિયા બાદ ઈઝરાયલ સામે ચોથો પડકાર? ઈરાનની ખુલ્લી ધમકી
ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં) હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પ?...
ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવેલા 254 નેપાળીઓ ઘરે પહોંચ્યા.
નેપાળ એરલાઈન્સનું 274-સીટર એરબસ A330, જે ગુરુવારે NST ના રોજ સાંજે 5 વાગ્યે બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડ્યું હતું, દુબઈમાં સ્ટોપઓવર પછી બપોરે 2:37 વાગ્યે કાઠમંડુમાં ઉતર્યું હતું. ત્રિભુવન ઈ?...
મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી.
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારત?...
અમેરિકા છે ત્યાં સુધી ઈઝરાયેલે પોતાના રક્ષણની ચિંતા કરવાની જરૂર નથીઃ અમેરિકાના વિદેશ મંત્રી
હમાસ સામેના યુધ્ધમાં અમેરિકાએ ઈઝરાયેલને અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. અમેરિકાએ ઈઝરાયેલ માટે જે રીતે નિવેદનો આપ્યા છે તેવા કદાચ કોઈ દેશ માટે નથી આપ્યા. હમાસના હુમલા અને ઈઝરાયેલના વળતા પ્રહાર વ...