‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું’: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત, કહ્યું- એવી કિંમત વસૂલશું કે દશકો સુધી યાદ રહેશે
હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર વિનાશકારી હુમલો કર્યા બાદ હવે ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોની ક્રૂરતાથી હત્યા કર્યા બાદ ઇઝરાયેલે ‘ઑપરેશન આયરન સ્વોર્ડ્સ?...
72 કલાકમાં 1600ના મોત; હમાસે ઈઝરાયેલના બંધકોને મારી નાખવાની આપી ધમકી
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયા...
2023માં મોટું યુદ્ધ થશે’, નાસ્ત્રેદમસની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઈઝરાયલ કરી હતી આ વાત
શનિવારે હમાસ દ્વારા હુમલો કર્યા બાદ ઈઝરાયલે યુદ્ધનું એલાન કરી દીધુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બને તરફથી એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. હવે આ યુદ્ધ ચાલુ થઈ ગયા ?...
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ઈઝરાયલમાં ફસાયેલા મેઘાલયના 27 નાગરિકો સુરક્ષિત રીતે ઈજીપ્ત પહોંચ્યા
ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલે હમાસના આતંકવાદીઓ સામે યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયલ હમાસ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે મેઘાલયના 27 લોકોનું જૂથ અન?...
ઈઝરાયલનો હમાસ પર વળતો પ્રહાર, 450 પેલેસ્ટિનિયનોને ઉતાર્યા મોતને ઘાટ
ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે છેલ્લા 48 કલાકમાં મોતનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે, હમાસના હુમલામાં 700થી વધુ ઇઝરાયલ નાગરિકોના મોત થયા છે. જ્યારે ઇઝરાયલ?...
‘આ હુમલો 9/11 કરતાં પણ ખતરનાક’ ઈઝરાયલમાં 700 લોકોનાં મોત પર ભડકી IDF, કહ્યું – અમે છોડીશું નહીં
ઈઝરાયલ પર હમાસના આતંકીઓએ રોકેટ મારો ચલાવીને 700થી વધુ લોકોના જીવ લઈ લીધા છે. પીએમ બેન્જામિન નેતન્યાહૂ આ હુમલાને યુદ્ધ ગણાવી ચૂક્યા છે. જોકે આ હુમલાઓમાં ઘાયલોની સંખ્યા પણ હજારોમાં પહોંચી ગઈ છ...
ઇઝરાયલ-હમાસ યુદ્ધ, 1100થી વધુ લોકોનાં મોત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 700 ઈઝરાયલનાં મોત થયા છે, 2100 ઘાયલ છે. તે જ સમયે, ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે 413 પેલેસ્ટિનિયન માર્ય?...
ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ – PM નરેન્દ્ર મોદી
હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ?...
હમાસનો ઈઝરાયલ પર રોકેટ એટેક : રાજધાની સહિત બે શહેરોને નિશાના બનાવ્યા, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
ઈઝરાયલ પેલેસ્ટિનિયન વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે એવામાં આજે વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા ડઝનેક રોકેટ છોડી ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ગાઝા સ્ટ્રી?...
સાઉદી અરેબિયા સાથે ડીલ માટે ફિલીસ્તાનને પણ…, ઈઝરાયેલના PMએ આપ્યા મોટા સંકેત.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની દુશ્મની દાયકાઓ જૂની છે. હવે આ દુશ્મનીમાં નવો વળાંક આવ્યો છે. આ ટ્વિસ્ટ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદનથી આવ્યો છે. પેલેસ્ટાઈન પ્રત્યે હંમે...