ગાઝામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત, ઈઝરાયલ પર પદ્ધતિસર રીતે નરસંહાર કરવાનો હમાસનો આરોપ
ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. ગાઝા શહેરમાં શુક્રવારે (12મી જુલાઈ) થયેલી હિંસક ઘટનામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત થયા હતા. હમાસના એક અધિકારીએ ઈઝરાયલ પર પદ્ધતિસ?...
માલદિવ્સે પ્રતિબંધ મૂકતાં ઈઝરાયલે ભારતીય ટાપુઓના વખાણ કર્યાં, ઈઝરાયલીઓને તેની મુલાકાત લેવાં આહ્વાન કર્યું
હિંદ મહાસાગરમાં ભારતના પડોશી ટાપુ દેશ માલદીવ્સ દ્વારા એક દિવસ પહેલા ઈઝરાયલના પાસપોર્ટ ધારકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા ઈઝરાયલ નારાજ થઈ ગયું છે અને તેણે પોતાના નાગરિકોને માલદીવ્સનો બહિષ?...
ઈઝરાયલને જોરદાર ઝટકો, 3 યુરોપિયન દેશોએ પેલેસ્ટાઈનને એક ‘રાષ્ટ્ર’ તરીકે માન્યતા આપી
સ્પેનની સાથે આયરલેન્ડ અને નોર્વે પણ પેલેસ્ટાઈનને એક રાજ્ય તરીકે સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી દેતાં ઈઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. આયરિશ વડાપ્રધાન સાઈમન હેરિસે બુધવારે કહ્યું કે આ આ?...
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ સહિત ઇઝરાયલ અને હમાસના નેતાઓ માટે સાત મહિનાના યુદ્ધ દરમિયાન તેમના કૃત્યોના સંબધ?...
કરો યા મરો’માં માનતા ઈઝરાયેલનો ઈરાન પર હુમલો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ખતરનાક મોડ પર આવીને ઊભું રહ્યું છે. ઇરાનના હુમલા પછી ઈઝરાયેલ વળતો હુમલો કરતા આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. યુદ્ધ નિષ્ણાતો એવી આગાહી કરી ચૂક્યા છે કે. ?...
હવેથી આતંકી ચેનલનું પ્રસારણ બંધ, નેતાન્યાહૂએ ઈઝરાયલમાં અલ જઝીરા ચેનલ પર રોક લગાવી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ જઝીરા પર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી રોક લગાવવાની જાહેરાત કરી છે. આ માટે ઈઝરાયલની સંસદમાં એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો અને એ પ?...
‘લોકતંત્ર’નુ સ્થાન ‘ભીડતંત્ર’ ના લઈ શકે, પ્રદર્શનકારીઓ સામે આકરી કાર્યવાહી કરતા સુનકનો પોલીસને આદેશ
બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે. સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હત?...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આગામી સોમવાર સુધીમાં યુધ્ધ વિરામ થઈ જશેઃ જો બાઈડન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામ અંગેના એક સ?...
ઈઝરાયલ હુમલાના 100 દિવસ પૂર્ણ સંઘર્ષ નવા સંકટ તરફ આગળ વધી રહ્યો છે
7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હમાસના આતંકવાદી હુમલાના રવિવારે 100 દિવસ પૂર્ણ થશે. હુમલામાં બંને તરફ ભારે નુકસાનની સાથે અનેક નિર્દોષ લોકોના જીવ પણ લીધા છે. ત્યારે બીજી તરફ વિશ્વના સૌથી મહત્ત્વપૂર?...
હમાસ સામે જ બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે : નેતાન્યાહૂ
હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલે આખા ગાઝાને તબાહ કરી દીધુ છે અને દુનિયાના ઘણા દેશો હવે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પણ ઈઝરાયેલના આક્રમક તેવર યથાવત છે. ઈઝરાયેલ એકનુ બે થવા માટે તૈયાર નથી. ઈઝરાય...