ISRO ની વધુ એક સફળતા, એલોન મસ્કના રૉકેટ દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો, ઈન્ટરનેટની સુવિધામાં વધારો થશે
એલોન મસ્કની સ્પેસએક્સ રૉકેટે ISROના GSAT 20 સેટેલાઈટ લોન્ચ કર્યો છે. જેનો હેતું દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ લોન્ચિંગની સમગ્ર જાણકાર...
ISRO અને Spacex વચ્ચે થઈ મોટી ડીલ, GSAT-20ને લોન્ચ કરશે એલન મસ્કની કંપની
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને એલન મસ્કની કંપની સ્પેસએક્સ (Spacex) વચ્ચે એક મોટી ડીલ થઈ છે. જે હેઠળ સ્પેસએક્સ આગામી અઠવાડિયાની શરૂઆતમાં ફાલ્કન 9 રોકેટથી ભારતના સૌથી એડવાન્સ્ડ કોમ્યુન?...
ISRO ના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, ઇસરો પર ખર્ચ કરવામાં આવેલ એક રુપિયાનું અઢી ગણું વળતર મળ્યું
ISRO ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ઈસરોએ હાલમાં જ એ જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો છે કે શું સ્પેસ એજન્સીમાં રોકાણ કરાયેલા નાણાંથી સમાજને કોઈ ફાયદો થયો છે કે નહીં. તેઓ કર્ણાટક રેસિડેન્...
ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઈસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઈટ
હર હાથ મોબાઈલ અને હર ઘર વેહિકલના આજના જગતમાં નેવિગેશન સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એક એવું ક્ષેત્ર છે જેની પાંખો આગામી સમયમાં સતત વિસ્તરતી જ જવાની છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (...
ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત
ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ઈસરો (ISRO) શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ISROએ જાણકારી આપી કે આ મિશનમાં અંતરિક્ષ યાનને ગ્રહ સુધી પહોંચાડવામાં 112 દિવસ લાગશે. જેનું નામ વીનસ ઓર્બિટર મિશન (વીઓએ?...
ગગનયાન માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન
ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ?...
ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ હવે ચંદ્રયાન-4 પર કામ શરૂ, મોદી સરકારે આપી મંજૂરી
છેલ્લાં 10 વર્ષમાં ભારતે અવકાશ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. 2023માં જ ભારતે ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો. તે પહેલાં પણ ...
ભારતે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું, જાણો આ કેટલી ખતરનાક છે?
ભારતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના ચાંદીપુર સ્થિત પરીક્ષણ રેન્જથી તેને લોન્ચ કરવામાં આવી. પરીક્ષણ દરમિયાન અગ્ની 4એ બધા નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વ...
ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5ની ડિઝાઈન તૈયાર, ISRO ચીફ એસ સોમનાથનું એલાન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા ડૉ. એસ. સોમનાથે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો ચંદ્રયાન-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. કારણ કે ઈસરોએ ચંદ્રયાન-4 અને 5ની ડિઝાઈન તૈયાર કરી લીધી ...
ISROએ શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી SSLV-D3 સફળતાપૂર્વક કર્યું લોન્ચ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે SSLV-D3/EOS-08 મિશનની ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ મિશન EOS-08 લોન્ચ કરી રહ્યું છે, ...