ISRO ને મળી મોટી સફળતા, આદિત્ય-L1 ને SUIT પેલોડની મદદથી મોકલી સૂર્યની રંગબેરંગી તસવીરો
આદિત્ય-L1નું SUIT પેલોડ 20 નવેમ્બર 2023 ના રોજ સક્રિય કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને ક્રોમોસ્ફિયર એટલે સ?...
અંતરિક્ષમાં ફરી ઈતિહાસ રચવાની તૈયારી, 2025 સુધીમાં ઈસરો આ મિશન કરશે લોન્ચ, જુઓ લિસ્ટ
ઈસરોએ આ વર્ષે ચંદ્રયાન 3 દ્વારા સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આ મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ અને એક માત્ર દેશ બન્યો છે. ચંદ્રયાન 3 બાદ આદિત્ય એલ 1 અને પછી ગગનયાન ફ્...
હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ, જાણો ક્યાં સુધીમાં મિશનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ?
ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશ?...
ISROને ચંદ્રયાન-3 મિશનમાં મળી વધુ એક સફળતા: પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત લવાયું, ભવિષ્યના મિશનમાં આ ઉપલબ્ધિ આવશે કામ દેશ
ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ મનુષ્યને અવકાશમાં મોકલવામાં મોટી સફળતા હાંસલ કરી છે. ISRO ચંદ્રયાન-3 અવકાશયાનના પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પાછું લાવ્યું છે. આનાથી ચંદ...
‘Aditya L1 Mission’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISROએ શેર કરી પ્રથમ તસવીર
સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન 'Aditya L1' અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે. ISROએ આ ડેવલપમેન્ટની માહિતી આપી છે....
NASAના ચીફે ચંદ્રયાન-3ની સફળતા પર ભારતની કરી પ્રશંસા, કહ્યું ‘તમે દરેક રીતે પ્રશંસાના હકદાર’
ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો અને આ મિશનની સફળતા માટે ભારતને ચારેતરફથી પ્રશંશા મળી રહી છે ત્યારે હવે નાસાના ચીફે પણ આ મિશનની સફળતા માટે ઈસરોન?...
ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ
ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ...
ઈસરોની સફળતામાં હવે સહભાગી થવા ઈચ્છે છે નાસા, ભારતને કરી મોટી ઓફર
અમેરિકાએ કહ્યું છે કે તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. નાસાના વહિવટી વડા બિલ નેલ્સન મંગળવારે, ભારતના સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. આ દરમિયાન બિલ ન...
ચંદ્રયાન-3ને મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આપનાર રમેશ કુન્હીકનન બન્યાં અબજપતિ, ફોર્બ્સે આપી માહિતી
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બ?...
હવે ISRO ચંદ્ર પર મોકલશે 10 ગણું ભારે રોવર, માટી પણ લાવવાની તૈયારી
ચંદ્રયાન-3 ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેના?...