જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...
જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, જ્યારે હરિયાણામાં આ તારીખે ઇલેક્શન
ચૂંટણી પંચે આજે એટલે શુક્રવારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી...
ચૂંટણી પંચ આજે બપોરે વિધાનસભા ચૂંટણીની તારીખો કરશે જાહેર
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જ?...
સ્વતંત્રતા દિવસ પૂર્વે આતંકવાદીઓએ પ્રકાશ્યું પોત, ડોડા એન્કાઉન્ટરમાં કેપ્ટન શહીદ, 4 આતંકવાદી માર્યા ગયાની આશંકા
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન શહીદ થયા છે. જ્યારે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. અથડામણમાં બંને તરફથી અવાર-નવાર ગોળીબાર થઈ રહ?...
આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા 78 દિવસમાં 11 હુમલા, LOC પાર આતંકવાદીઓની હાજરીથી ભારતીય સૈન્ય એલર્ટ મોડમાં
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...
370 હટતા જમ્મુ-કાશ્મીરમાં હુમલા વધ્યા, સેનાનું ચીન પર ફોકસ, જમ્મુથી ધ્યાન હટ્યું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. મોટી વાત એ છે કે ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ લાગતા જમ્મુમાં તણાવ હવે વધી ગયો છે. હાલના દિવસોમાં સૈનિકો પણ શહીદ થયા છે અને સુરક્ષાની ખામીઓ પણ સામે ?...
જમ્મુમાંથી હિંદુઓને ભગાડીને કાશ્મીર ખીણ બનાવાનું આતંકવાદીઓનું લક્ષ્ય
જમ્મુ અને કાશ્મીરમાં અચાનક વધેલા આતંકવાદી હુમલાથી સૌ ચિંતિત છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા સાવ બંધ તો ક્યારેય થયા જ નથી પણ આ વખતના હુમલા એ રીતે ચિંતાજનક છે કે, આતંકવાદીઓ જમ્મુ ડિવિઝને નિશાન બ...
જમ્મુ-કાશ્મીરમાંથી હવે આતંકનો ખાત્મો! સુરક્ષા દળોનો જબરદસ્ત પ્લાન, સેનાનું સ્પેશિયલ ઓપરેશન શરૂ
જમ્મુ કાશ્મીરથી એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ પાકિસ્તાન જમ્મુમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પાડોશી દેશની આ નાપાક પ્રવૃતિ પણ સફળ ?...
ડોડામાં શહીદ થયેલા કેપ્ટન અને સૈનિકોના નામ થયા જાહેર
જમ્મુ-કાશ્મીરમાંથી ફરી એકવાર દેશને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન અને 4 જવાનો શહીદ થયા હતા. દુર્ગમ વિ?...
આતંકીઓનો પીછો કરનારા 5 બહાદૂર જવાન શહીદ, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક અધિકારી સહિત 5 સૈન્ય જવાનોએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. આ એન્કાઉન્ટર ત્યારે થય...