બારામુલ્લામાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન બાદ આજે બારામુલ્લા જિલ્લાના ઉરી, હાથલંગા વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના તેમજ બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થય...
જમ્મુ-કાશ્મીરમાં ફરી નવું ષડયંત્ર? બારામુલ્લામાં સેના દ્વારા બે શંકાસ્પદોની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત
છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘા?...
કાશ્મીરના અનંતનાગમાં બીજા દિવસે ઓપરેશન શરુ, સેના અને પોલીસ કરી રહી છે કાર્યવાહી
ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ ...
તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદનથી પાકિસ્તાન પરેશાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકને આપ્યો હતો સાથ
દિલ્હીમાં જી-20 સમિટ (G20 Summit) દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનના નિવેદનથી પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી જ એર્દોગનનું ભારત પ્રત્યેનું હૃદય પરિવર્તન આવ્યું હ?...
પુલવામા આતંકી હુમલાને કારણે કલમ 370 હટાવવાની ફરજ પડી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલ
ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા વિરુદ્ધ દા...
કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત; મહિલા સહિત એક આતંકીની ધરપકડ
સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો. સ...
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં BSFને મળી મોટી સફળતા, LoC પર બે ઘૂસણખોરોને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર BSFને મોટી સફળતા મળી છે. BSFના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા BSFના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોર?...
ધારદાર દલીલો વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું- કલમ 370 રદ કરવામાં બંધારણીય ઉલ્લંઘન જણાશે તો દખલ કરીશું
જમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના 7મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ 370 ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દ?...
77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને સંબોધશે; જાણો કયા સમયે થશે ટેલિકાસ્ટ
સ્વતંત્રતા દિવસ પહેલા દેશ ત્રિરંગાના રંગમાં રંગાઈ ગયો છે. આઝાદીના ગીતો ગુંજી રહ્યા છે ત્યારે લોકોમાં દેશ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 77માં સ?...
કોઈપણ શર્ત વિના જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું : અનુચ્છેદ 370 પરની સુનાવણીમાં સુપ્રીમે કરેલી મહત્વની સ્પષ્ટતા
જમ્મુ-કાશ્મીર સંબધે સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરવા સામે સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી યાચિકા ઉપરની સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ ન્યાયમ?...