કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા
જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એક?...
મોદી સરકારનો મોટો નિર્ણય : ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ₹5129 કરોડનું ટેન્ડર જાહેર
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર વિકસાવવામાં આવતા સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશના સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ?...
બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક ભયાનક અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેના માટે ગંભીર જાનહાનિ થઈ છે. ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલી ખન્ની ટોપ નજીક સેનાનું બુલે...
વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પ?...
‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અં?...
દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું
દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહે...
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના ઠેકાણાઓ પર NIAના તાબડતોબ દરોડા
જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JeI) વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ ખીણ પ્રદેશમાં અનેક સ્થળોએ તાબડતોબ દરોડા પાડ્યા છે. માહિતી મુજબ છેલ્લા ચાર દિ?...
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર આતંકી કનેક્શન સામે મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ સશસ્ત્ર દળોના દરોડા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ એક વ્યાપક અને સંકલિત અભિયાન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, જમ્મુ-કાશ્મીર પોલીસ, કેન્દ?...
અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં આજે શુક્રવાર, 17 ઑક્ટોબર 2025ના રોજ સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઈ છે। આ આંચકાઓનો કેન...