સોમનાથમાં J&K ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો પ્રવાસ, દાદાના દર્શનથી ધન્યતા અનુભવી
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા બે દિવસની ધાર્મિક અને સાંસ્કૃતિક મુલાકાતે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા અને અત...