ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્?...
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા...
કપડવંજની કૉલેજ બેડમિન્ટનમાં યુનિવર્સિટી ચેમ્પિયન .
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એસ.આર્ટ્સ એન્ડ વી. એમ. પારેખ કોમર્સ કોલેજની ટીમે ભાગ લઈ સતત ત્રીજા વર્ષે સર્વોત્તમ ?...
કપડવંજના વડાલીના રેલ્વે ગરનાળામાં ત્રણ ફૂટ પાણી ભરાતાં વાહનો બંધ પડ્યા
કપડવંજ તાલુકાના વડાલી ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનના રેલ્વે ગરનાળામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેને પરિણામે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થત?...
કપડવંજ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ
સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું આગમન થયું હતું. જોકે કપડવંજ પંથકમાં માંડ રોડ ભીનો થાય તેવા સામાન્ય છાંટા પડયા હતાં. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જગ્યાએ વરસાદ પડ્યો હતો. આ?...
૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા કપડવંજ ખાતે યોજાશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નડિયાદ-ખેડા દ્વારા ૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન સી.એન.વિદ્યાલય ડી.એલ.એસ.એસ. શાળા કપડવંજ ખા?...
કપડવંજમાં તેજસ્વી તારલા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ, કપડવંજ શાખા દ્વારા સંસ્થાના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ જાણીતા વીમા એજન્ટ અને અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં દાનની સરવાણી વહેવડાવનાર સમાજસેવક જનકભાઈ ભટ્ટ અને જી?...
કપડવંજ શારદા મંદિર હાઇસ્કુલમાં સ્કોલિયોસીસ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શ્રી શારદા કેળવણી મંડળ સંચાલિત શ્રી શારદા મંદિર હાઈસ્કુલમાં અમદાવાદની પ્રખ્યાત સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના ઉપક્રમે વિશ્વ સ્કોલિયોસીસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવારના સમગ્ર...