કપડવંજની સાગર બેકરીના શબ્બીરહુસેન તથા ઈરસાદહુસેનની કમાલ
પીએફએમઈ યોજના અંતર્ગત ઈરસાદહુસેન અને શબ્બીર હુસેનને બેકરી પ્રોજેક્ટ માટે મળી રૂ. ૧૦ લાખની સબસીડી સહાય સુવિખ્યાત ફ્રેન્ચ લેખક આન્દ્રે ગિડે કહે છે કે કિનારાને છોડવાના સાહસ વિના માણસ સમુદ્?...
કપડવંજ ટાઉન પોલીસે એન્ટીક વાસણોની ચોરી કરતી ગેંગને મુખ્ય સુત્રધાર સાથે ઝડપી
ગત ૦૨ માર્ચના રોજ કપડવંજ લાંબીશેરીમાં આવેલ બંધ મકાનમાંથી એન્ટિક વાસણોની ચોરી થઈ હતી. કપડવંજ ટાઉન પોલીસને ચોરી થયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ખેડા જિલ્લા પો?...
કપડવંજના પુનાદરા – વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના- વોટરશેડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ખેડા-નડિયાદ દ્વારા કપડવંજના પુનાદરા -વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ (પીએમકેએસવાય ડબલ્યુ ૨.૦ આતરસુંબા પ્રોજેક્ટ) અંતર્ગત કાર?...
કપડવંજ પંથકમાં શક્કરિયા અને બટાકાની ઉપજ સમેટવામાં ધરતીપુત્રો વ્યસ્ત
કપડવંજ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં શિવરાત્રીના દિવસો નજીકમાં હોઇ શક્કરિયાનો પાક તેમજ બટાકા જમીનમાંથી કાઢી ઉપજને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે. શિવજીની ભક્તિનું પાવ?...
કપડવંજ ટાઉન પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડયા
કપડવંજ ટાઉન પોલીસે કપડવંજ ઉપરાંત સેવાલિયા અને નડિયાદમાં ચોરીના ગુન્હામાં નાસતા ફરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ અંગે કપડવંજ વિભાગીય પોલીસ વડા વી.એન.સોલંકીએ માહિતી આપ...
ખેડા જિલ્લો એટલે સંત, સાક્ષર અને સરદારની ભૂમિ – જગદીશ વિશ્વકર્મા
પરેડ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવણી ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની મુખ્ય ઉપ?...
કપડવંજ ગ્રામ્ય પોલીસે અપહરણના બે ગુનાનો ભેદ ઉકેલ્યો
મોરબી અને રાજકોટની મળેલી બંને સગીરા પરિવારને સોંપાઇ કપડવંજ ગ્રામ્ય પોલીસે બે અલગ-અલગ કેસમાં અપહરણ થયેલી બે સગીરાઓને બાતમીના આધારે શોધી કાઢી છે. જેમાં એક કેસમાં મોરબીથી અને બીજા કેસમાં રાજ...
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે થશે
આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, કપડવંજ ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી નડિ?...
કપડવંજમાંથી નુરીસિંગ સીંકલીગરનો સાગરીત ઝડપાયો
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચનાનુસાર સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન પો.કો.ને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ-અલગ ચાર જેટલા મિલકત સંબંધી ગુન્હાઓ નુરસિંગ સ?...
કપડવંજના પીરોજપુર ગામે ૨૦૦ ઊંટોની વિનામુલ્યે સારવાર
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલન વિભાગ, ખેડા જિલ્લા પંચાયત તથા કપડવંજ પશુ દવાખાના દ્વારા અંતરિયાળ વિસ્તાર વાત્રક નદી અને માજમ નદીના સંગમ સ્થાને આવેલા પીરોજપુર (લાલ માંડવા) ગામે માલધારી સ?...