કપડવંજ ગ્રામ્ય પોલીસે અપહરણના બે ગુનાનો ભેદ ઉકેલ્યો
મોરબી અને રાજકોટની મળેલી બંને સગીરા પરિવારને સોંપાઇ કપડવંજ ગ્રામ્ય પોલીસે બે અલગ-અલગ કેસમાં અપહરણ થયેલી બે સગીરાઓને બાતમીના આધારે શોધી કાઢી છે. જેમાં એક કેસમાં મોરબીથી અને બીજા કેસમાં રાજ...
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે થશે
આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, કપડવંજ ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી નડિ?...
કપડવંજમાંથી નુરીસિંગ સીંકલીગરનો સાગરીત ઝડપાયો
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચનાનુસાર સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન પો.કો.ને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ-અલગ ચાર જેટલા મિલકત સંબંધી ગુન્હાઓ નુરસિંગ સ?...
કપડવંજના પીરોજપુર ગામે ૨૦૦ ઊંટોની વિનામુલ્યે સારવાર
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલન વિભાગ, ખેડા જિલ્લા પંચાયત તથા કપડવંજ પશુ દવાખાના દ્વારા અંતરિયાળ વિસ્તાર વાત્રક નદી અને માજમ નદીના સંગમ સ્થાને આવેલા પીરોજપુર (લાલ માંડવા) ગામે માલધારી સ?...
કપડવંજની મોના પટેલને બેસ્ટ મેકઅપનો એવોર્ડ
વડોદરા ખાતે યોજાયેલ દેશભરના મેકઅપ આર્ટિસ્ટોના એવોર્ડ સમારંભમાં કપડવંજની શિવશક્તિ સોસાયટીમાં રહેતાં મોના તૃષાર પટેલને ટીવી સીરીયલની પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલી (અનુપમા) ના હસ્તે બેસ...
કપડવંજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો
કપડવંજના ડુંગરા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો આતરસુંબા, કઠલાલ, કપડવંજ, ટાઉન કપડવંજ રૂલર,પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો 1 કરોડ 40 લાખનો મુદ્દામાલ નાશ કરવામ?...
કપડવંજ તાલુકાનું સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું
અંદાજીત ૭૭.૭૯ લાખના ખર્ચે ગામના કુલ ૭૮ ઘર પર સોલર રૂફ્ટોપ ઈન્સ્ટોલ કરવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના હેઠળ કપડવંજ તાલુકાન...
કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં ૧૬૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા
કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે સરકારી પડતર જમીનમાં સામાજીક વનીકરણ વિભાગ, નડીયાદ અને સા.વ. રેંજ કપડવંજના સંયુક્ત ઉપક્રમે ૧૬૦૦૦ જેટલા ઇમારતી એવા નીલગીરીના વૃક્ષો વાવી આવકનો સ્ત્રોત ઉભો કરવ?...
કપડવંજમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
કપડવંજ રૂરલ પોલીસે સાવલી પાટિયા પાસેથી ૪,૧૮,૫૦૦ના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કુલ રૂ. ૧૧,૨૮,૫૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી છે. ઉતરાયણ નજીક આવતી હોવાથી પતંગ અને દોરીનો હોલસેલનો ધંધો શ?...
નડિયાદમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ મેળો યોજાયો
નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. કૃષિ મેળા અંતર્ગત દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય?...