કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી
કપડવંજ તાલુકાના થવાદના વતની અને કપડવંજ એમજીવીસીએલ ગ્રામ્ય વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જી.એસ. પટેલની કાર્યપાલક ઇજનેર તરીકે ખંભાત ખાતે બદલી સાથે બઢતી કરવામાં આવી છે. કપડવંજ ખાતે 19 વ...
કપડવંજ વિધાનસભાના ૮૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફળ ઓપરેશન કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના ૮૦૦ થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝા...
કઠલાલના યુવાન પાર્થ વ્યાસે વિશ્વ રેકોર્ડ સર્જ્યો
કઠલાલના યુવાને 'જય શ્રી રામ' નામના ટેટુ 3100 થી વધુ રામભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યુ?...
આઈટીટીએફ દ્વારા ભારભરમાંથી એક માત્ર કપડવંજ કેળવણી મંડળની નાણાંકીય અને જ્ઞાન સહાય માટે પસંદગી
ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ( ITTF ) ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સામાજિક સંસ્થાઓને નાણાંકીય અને જ્ઞાન સહાય પ્રદાન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સમગ્ર ભારતમાંથી એક માત્ર કપડવંજ કેળવણી મંડળનો સમ...
કપડવંજમાં ધારાસભ્યના હસ્તે 412 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા. 10 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત આવા...
કપડવંજના ભોજાના મુવાડા ગામે ખેતીલાયક ડ્રોન અર્પણ કરાયું
ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિમિટેડ (GNFC LTD) દ્વારા ચાલતી સંસ્થા નારદેશ (NARDES) દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગામના વાત્રક મહિલા સખ?...
કપડવંજનો ગૌરવશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું
કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ અને કપડવંજના ભામાશા પરિવાર શ્રી સી. પારેખ શેઠના સમસ્ત પરિવારના સંયુક્ત ઉપક્રમે અને વર્ષોથી મુંબઈ રહી વતન કપડવંજ પ્રત્યે અપાર લાગણી ધરાવતા વતન પ્રેમી દિનશા શા?...
કપડવંજ નગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન કલ્પેશકુમાર પંચાલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 75 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં તેઓએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્ર?...
રામભક્તિમાં ડૂબ્યું ઓડ નગર, રામજી મંદિરે મોડીરાત સુધી મનાવ્યો ઉત્સવ
સોમવારે ઓડ ભક્તજનો દ્વારા રામજી મંદિરથી પ્રભાત ફેરી ના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા હતાં. ઓડ મા સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્ય...
કપડવંજ વિધાનસભાના 150 થી વધુ કોંગ્રેસ તથા આપના કાર્યકરો ભાજપમાં જોડાયા
કપડવંજ વિધાનસભાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 150 થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, એપીએમસીના પૂર્વ ...