કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું
સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક ?...
મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ
સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ "દિશા" સમિતિની બેઠક યો?...
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપે ૩૩ સભ્યોને કર્યા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સ...
કઠલાલ તાલુકાની તાલુકા કક્ષાની 76 પ્રજાસત્તાક દિનની ઉજવણી બગડોલ પ્રાથમિક શાળા એ કરવામાં આવી.
આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા . તથા આ ઉજવણીમાં બગડોલ ગામના વડીલો તથા સરપંચ શ્રી તથા ત?...
કઠલાલ તાલુકાના નાનીમુંડેલ ગામના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા ના વિકાસના કામ અંતર્ગત ગ્રામજનો દ્વારા તલાટી તથા સરપંચ શ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ રસ્તાનો ઉપયોગ મુંડેલ રતનપુર ના ગ્રામજનો ભૈડિયા વિસ્તારના નાગરિકો છીપડી પાટીયા સુધીના નાગરિકો રણછોડપુરા નાગરિકો તથા બાળકોને સ્કૂલે આવવા જવા માટે પ્રસંગોપાત ગામમાં અવરજવર માટે તથા સ્મશ?...
ખેડા જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં કઠલાલ માં ટાઇ પડતા ચિઠ્ઠી માં ભાજપ ના ગોપાલભાઈ સોલંકી જીત્યા
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કઠલાલ તાલુકામાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડતા તેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તે ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ સોલંકી ની જીત થઈ. ચૂંટણીમાં સમાન મત મળતા ?...
થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન
આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ...
લાડવેલ ચેકપોસ્ટ પાસેથી અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ
લાડવેલ ચેકપોસ્ટ પર આઈ.જી.ની સ્કોડ અને કઠલાલ પોલીસ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો હતો લાડવેલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવ્યો હતોવાહન ચેકિંગ દરમિયા?...