ખેડા જિલ્લા હોમગાર્ડના સભ્યોનું બેલેટ દ્રારા સંપૂર્ણ થયેલું મતદાન
ખેડા જિલ્લા હોમગાર્ડદળ સહિત અધર્સ સ્ટાફનું મતદાન જે તે તાલુકા મથકોના ફેસીલીટી સેન્ટરો ખાતે યોજાયું હતું.જેમાં હોમગાર્ડઝના સોળ યુનિટના સભ્યોએ ભારે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી છે. પ્રાપ?...
નડિયાદ : NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે બે દિવસીય નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો
પીપળાતા રોડ પર આવેલ NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે ૨ દિવસ માટે નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા તેમને ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો
સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર ?...
ખેડા લોકસભા ચૂંટણી પ્રચારાર્થે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વકીલોની સભા યોજાઈ
આગામી લોકસભા 2024ને પગલે વિવિધ વ્યાવસાયિકો, વર્ગોમાં જનાધાર ઉભો થાય તે માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ બેઠકો યોજાઈ રહી છે ત્યારે નડિયાદના કમલમ કાર્યાલયમાં નડિયાદ સહિત ખેડા સંસદીય વિસ્તાર?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે જંગી જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર અર્પણ
પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, આજે સમગ્ર રાજ્યમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે દરેક ગુજરાતીઓ ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના ખુણે ખુણે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ખેડા જિ?...
મહેંદી બની મતદાન જાગૃતિ માટે અનોખી મિસાલ
આગામી તા.07 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ખેડા જિલ્લામાં મતદાનનું પ્રમાણ ઉંચુ લાવવા ચાલતી અનેકવિધ પ્રવૃતિઓના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજુર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વડતાલ શ્રીલક?...
કપડવંજના આંત્રોલી પાસે પાઇપો ભરીને પસાર થતાં ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં માતા, પુત્ર ઈજાગ્રસ્ત
કપડવંજ તાલુકાના આંત્રોલી ગામથી તોરણા ગામને જોડતા માર્ગ પર વાઘરીવાસ પાસે ટ્રેક્ટરમાં બોરવેલ બનાવવાની પાઈપો ભરેલી હતી તેની પાછળ જઈ રહેલ કાર GJ01HD8594 ના ચાલકે પોતાની કારને બ્રેક મારી હતી. પરંતુ બ?...
નડિયાદના પીજ રોડ સ્થિત વોકિંગ ગાર્ડન ખાતે સિનિયર સિટીઝનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ખેડા જિલ્લામાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે સંદર્ભે નડિયાદ શહેરના પીજ રોડ ખાતે આવેલ વોકિંગ ગાર્ડનમાં ખેડા જિલ્લાના સિનિયર સ?...