અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ બહાર નિકળવાના રસ્તા પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ
નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર નડિયાદ તરફ બહાર નીકળવાના એક્ઝિટ રસ્તા ઉપરથી એક xuv300 કારમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલ નંગ 708 કિંમત રૂપ...
નડિયાદ : IPL ફેન પાર્કમાં મોટા પડદે ક્રિકેટ મેચનો આનંદ : ક્રિકેટ રસીયાઓને જલ્સો પડ્યો
ખેડા જીલ્લા ક્રિકેટ એસોસીએશન (KDCA) દ્રારા આયોજીત નડિયાદનાં જે.એન્ડ જે.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિઃશુલ્ક એન્ટ્રી સાથે IPL FAN PARK 2024 યોજવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં યોજાયેલ IPL મેચનુ મોટા પડદે જ...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને મહંત પૂ. રામદાસજી મહારાજ ના નેતૃત્વ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો. "તાજેતરમાં અયોધ્યા ખા...
નડિયાદ ખાતે બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત સિગ્નેચર મહા અભિયાન યોજાયું
ભારતીય ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 જાહેર થતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહત્તમ મતદાનના લક્ષ્ય સાથે સ્વીપ એક્ટીવીટી ય...
મહુધાના કંજોડા ગામે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને શિક્ષકો દ્વારા ગ્રામસભા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં ખેડા જિલ્લાના સૌ મતદારો પોતાના મતાધિકાર વિશે જાગૃત થાય તથા મહત્તમ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ ?...
નડિયાદના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર : હવે જાયન્ટ સ્ક્રીન્સ પર IPL ક્રિકેટનુ LIVE પ્રસારણ કરાશે
ટાટા IPL પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી અને આકર્ષક બને છે ! સીટીઓ, ચિચીયારીઓ, ફેસ પેન્ટિંગ, બૂમો, કેઝી સ્ટન્ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે છે ! ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટ?...
નડિયાદમાં ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ
કોંગ્રેસ દ્વારા નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ લોકસભા ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે તેમ આ બાબતે ખંડન કરતા નડિયાદ ધારાસભ્ય પ?...
ખેડા સંસદીય વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રથમ તબક્કાનો પ્રચાર શરૂ
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ખેડા સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જિલ્લા ભાજપ સંગઠનની યોજના મુજબ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર...
ફાગણી પૂનમને લઈ ડાકોરને જોડતા તમામ માર્ગો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બપોરના આકરા તાપ વચ્ચે પણ ભક્તો ભક્તિના દરબાર તરફ સતત આગેકૂ...
કપડવંજમાં 108 ની ટીમે દર્દીના પરિવારને રોકડ પરત કરી
કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામ પાસે માર્ગ અકસ્માતમાં ઠાસરાના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેને વધુ સારવાર અર્થે 108 ની ટીમ દ્વારા કપડવંજ સી.એચ.સી. માં ખસેડયા હતાં.જેમની પાસેથી મળી આવેલ રોક?...