ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તે...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… ના ગગનભેદી નારા વચ્ચે શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ
ખેડા જિલ્લામાં અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા હતા. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી હતી. વિદાય પહેલા ઢોલ, નગરા અને ...
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગુમડીયા ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાન (FLC કેમ્પ)નું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ બેન્કના કાર્યશીલ ચેરમેન તેજસભ?...
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાલિયા ગામે થઈ જૂથ અથડામણ : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના રવાલિયા ગામ અને મહુધા તાલુકાના નિઝામપુર ના લોકો વચ્ચે જમીન બાબતમાં અથડામણ થઇ હતી, આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ જૂથ અથડામણમાં રવાલિયા ગામના બે લ?...
ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર
નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું...હાલમાં જ એક વિધર્મી દ્વારા સગી?...
ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રીપેરીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ ૭૦ રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ?...
ખેડા જિલ્લાના ડાકોરમાં શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૦૦ જેટલા ઘરો પાણીમાં ગરકાવ
ખેડા જિલ્લામાં ભારે વરસાદ અવિરત વરસ્યો છે, જેને લઈ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે ...
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી
રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી ?...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
ખેડા જિલ્લાના બિલોદરા જેલમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો
ખેડા જિલ્લામાં બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નડીઆદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવાયો હતો. નડિયાદમાં આવેલ જિલ્લા જેલ બિલોદરા માં પણ આ પર્વની ઉજવણી માટે જેલ સત્તાવાળાઓ દ્વારા આયોજન કરાય...