કઠલાલ – કપડવંજ તાલુકામાં ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ
આ બેઠકમાં મંડળના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના ઇંચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, રાજે...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓને લઈ નડિયાદમાં બેઠક મળી
આવનારા દિવસોમાં અમુલ સહિત ખેડા જિલ્લા પંચાયત,અને અન્ય ચૂંટણીઓમાં સંગઠન ખૂબ મજબૂત બની હોદ્દેદારો અને કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી હાકલ કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ન?...
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત નીરીક્ષણ ...
નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો
ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ, ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદ મુકામે યોજાયો હતો. ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજ?...
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ
૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવ...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામ...
ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ૧૫ મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે, કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. આ સાથે કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શ?...
ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઉનાળા પાકને નુક્સાન : ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ
ખેડા જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત અન્ય પા?...