ખેડા જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો સાથે મુખ્યંમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યો સંવાદ
સરસવણીના શ્રી બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી ગીતાબેન સોલંકી, રમીલાબેન પરમાર અને વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીના અરખાબેન પરમાર સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મં...
સ્વાતંત્ર દિન રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે યોજાશે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંતર્ગત બેઠક યોજાઈ 15 મી ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી ધામધુમથી કરવામા...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંતરામ દેરી પાસે ઘર વિહોણા માટે રૂપિયા ૭૫૮.૮૪ લાખના ખર્ચે તૈયાર થનાર શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દિન દયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સંતરામ દેરી પાસે ઘર વિહોણા લોકો માટે ૭૫૮.૮૪ લાખના ખર્ચે નિર્મિત થનાર શેલ?...
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકરી બેન્ક લી. નડિયાદની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું
નડિયાદ તાલુકાના ગામડાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આવેલ સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રીએ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકરી બેન્ક લી. (કેડીસીસી)નડિયાદની ?...
ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા ?...
ખેડા જિલ્લા સહિત ચરોતરમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે
રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે અને છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનીક સરક્યુલ?...
ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પરિવારજનો સાથે મતદાન કર્યું
ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે મતદાન મથકે વોટ આપ્યો, અને ખેડા જિલ્લામાં મતદાનની બેઠકોના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને મતદાનનો નવો રેકોર?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ઉત્સાહભેર મતદાન : સવારે સાત વાગ્યાથી મતદારોએ લાઇનો લગાવી
જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મતદાનનો દિવસ અંતે આવી ગયો અને સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઇનો લગાવી હતી, ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠક દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ...
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વધુમાં વધુ મતદાન કરવા ખેડા જિલ્લાવાસીઓને કરી અપીલ
લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 07 મે, 2024 મતદાન ના રોજ જિલ્લાના તમામ નાગરિકોની વધુમાં વધુ મતદાન કરવા?...
વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સાંકરદામા સત્સંગિજીવન કથા સાથે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની - સંપ્રદાયના સર્વોચ્ય તીર્થ સ્થાન વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડોદરા જિલ્લ?...