Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

ભારતીય મજદૂર સંઘનું ૧૯મું ત્રિવાર્ષિક અધિવેશન વડતાલ ખાતે યોજાશે

શ્રમિક હિતને રાષ્ટ્રહિત સાથે સાંકળીને દેશના સમગ્ર શ્રમિક જગતના પ્રશ્નોને દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંચે આપીને નિરાકરણ લાવવાનું કામ કરતું સંગઠન એટલે ભારતીય મજદૂર સંઘ. સમગ્ર ગુજરાતમાં સંઘના 151 થી વધુ જુદા જુદા વિભાગો છે જેમાંથી 750 થી વધુ…

· 1 min read

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત તા. 01-01-2024 ના રોજ સમગ્ર રાજયમાં 108 સ્થળો પર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન હતું. જેના અનુસંધાને આજે…

· 2 min read

ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત

ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.જો કે ત્યાં તેનું અવસાન થયું હતુ. આ…

· 2 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના…

· 1 min read

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ, કપડવંજ, માતર, મહુધા, ડાકોર અને ખેડા ખાતે વિવિધ મહાનુભાવોની અધ્યક્ષતામાં…

· 2 min read

નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ

નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્રસિંહ પરમાર ભાવનગરથી આ નાટકનો રસાસ્વાદ કરાવવા પધારશે. ડાહીલક્ષ્મી…

· 2 min read

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. આ બાબતે ડીજીપીએ નિવેદન…

· 2 min read

ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશનું જીવંત પ્રસારણ અને અન્ય ફિલ્મો નિહાળવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા, મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા ૪ કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધિ થઈ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને…

· 3 min read