કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ
પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ…










