ખેડા જિલ્લામાં રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂડસેટ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ, ખેડાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બી.પી.એલ પરિવારની ૨૬ બેરોજગાર બહેનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો…










