ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં પાપમોચની એકાદશીએ ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ ઉજવાયો
ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્...
ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો
ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્?...
મહેમદાવાદ વાત્રક નદી કિનારેના અસામાજિક તત્વના ગેરકાયદેસર મકાનને તોડી પડાયું
મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ગોળીબાર ના ટેકરાએ આવેલ એક રીઢા ચોરના ગેરકાયદેસર મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખ...
વડતાલ પીઆઈને એક માથાભારે ઈસમે આપઘાત કરી મરી જઈશની ધમકી આપી
વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ને વોટ્સ અપ પર ગામના એક માથભારે ઈસમે પોતાની ધરપકડ અટકાવવા 'તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે', તેવી ધમકી આપતા પીઆઈએ આ અંગે વડતાલ ...
૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા ફટકારતી ગળતેશ્વર કોર્ટ
ગળતેશ્વરની કોર્ટે ૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ર માસની અંદર ચુકવી આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હત?...
સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દ...
મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું : કણજરી પાસેથી મૃતદેહ મળી આવ્યો
આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પ...
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ : હરિભક્તોમાં આનંદની લાગણી
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ ૭ બેઠકો બિનહરીફ જાહેર થ?...
ખેડા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે જિલ્લાના 10 તાલુકામાંથી આર?...
ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગનું શુભારંભ
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્?...