ખેડા જિલ્લાના મહિસાગર નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબી જતાં મોત, પરિવારજનો શોકમાં ગરકાવ
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહિસાગર નદીમાં મજા માણવા નહાવા પડેલા ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગળતેશ્વરમાં મહિસાગ...
નડિયાદ : સરદાર ધામ યુવા સંગઠન આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
સરદારધામ યુવા સંગઠન આયોજિત મિશન -2026 અંતર્ગત યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃત્તિઓની માહિતી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેમજ યુવાનોને જાગૃત કરીને શૈક્ષણિક, વ્યાપારી ક્ષે...
યાત્રાધામ વડતાલ ખાતે આદિ દેવોને દસ હજાર કિલો આમ્રનો દિવ્ય અન્નકુટ અર્પણ કરાયો
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણના કાર્યક્રમ થઈ રહ્યા છે. આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે.જે સૌને સરાહનીય રહી છ...
નડિયાદમાં એક જ દિવસમાં આગ લાગવાના બે બનાવો : જાનહાનિ ટળી
નડિયાદમાં શુક્રવારે આગ લાગવાની બે ઘટના બની હતી, જેમાં જૂની તાલુકા પંચાયત સામે આવેલા પ્લેટિનમ પ્લાઝાના ભોંયતળિયામાં વિજ મીટરમાં આગ લાગી હતી. જેથી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમે સ્થળ ...
અનોખા પ્રયાસ થકી વેકેશનમાં ક્યાં નહીં જોઈ હોય આવી ‘હરતી ફરતી ઓપન પાઠ શાળા’
રાજ્યની શાળાઓમાં હાલ વેકેશન હોવાથી શિક્ષણ પ્રવૃત્તિ બંધ છે પણ, પોતાનું સંતાન આજના સમયમાં ક્યાં પાછળ ન રહે તે તમામ પ્રયાસો માવતર કરે છે. ક્યાંક એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસમાં વ્હાલ સોયા બાળકોન...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કેરી ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી...
માતરમાં બેફામ બનેલ માથાભારે ઈસમોએ ઝઘડો કરી પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરતાં સનસનાટી
માતરના લીંબાસી પોલીસ મથકની હદમાં આવતા પરીએજ ગામના બસ સ્ટેન્ડ પાસે થાર કાર લઈને આવેલા બે માથાભારે ઈસમોએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમની પર હુમલો કર્યો છે.જેમાં રોડ બંધ કરતાં થયેલા ઝગડામ?...
રાજકોટના અગ્નિકાંડ બાદ કપડવંજ નગરપાલિકા એક્શનમાં
તાજેતરમાં જ રાજકોટમાં બનેલા આગના ગમખ્વાર બનાવમાં બાળકો સહિત મોટેરાઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કપડવંજમાં પણ આવો કોઈ બનાવ બને ત્યારે પાલિકાનું ફાયર વિભાગ કેટલું સજ્જ છે આ પ્રશ્ન હાલ...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામના ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા
આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે એ દરેકને આ કાર્ય માટે અ...
વડતાલ ગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાની સંપાદિત થયેલ જમીનના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની કડક પ્રતિક્રિયા
નડિયાદના વડતાલ ગામ ખાતે આવેલ ભૂગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીન ના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે આકરા પાણીએ થયેલ નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પ્રતિક્રિ...