વડતાલમાં આજે ૫.૮૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન સંપન્ન.
વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે : ધારાસભ્ય પંકજ દેસાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વિખ્યાત યાત્રાધામ વડતાલ ખાતે આજે ૫.૮૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન ...
મુખ્યમંત્રી કપડવંજના ૮.૫૮ કરોડના કામનું ડાકોરથી ખાતમુર્હુત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોમાં અંદાજિત રૂ. 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત અને રૂ. 130.09 કરોડના કામોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાનનો પ્રારંભ
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર..૨૦૨૪ અને મોદીકી ગેરંટી અભિયાન શરૂ કરાયું છે, ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન હાથ ધરાવાનું છે, તે અંગ...
નડિયાદ કમલમમાં ગુજરાત રાજપૂત સેવા સમાજ અને કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને રાજ્યભરમાં રાજકિય ચહલ પહલ તેજ બની છે, પ્રદેશ કક્ષાએ અને જિલ્લા સ્તર પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જારી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ ?...
કપડવંજ પંથકના ખેડૂતોની માવઠાથી થયેલ નુકસાનની વળતરની પ્રબળ માંગ
તાજેતરમાં થયેલા માવઠાથી કપડવંજ પંથકના ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. તેમજ અનેક ખેડૂતોને વિવિધ પાકોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના ન...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ. 250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નડિયાદ વિધાનસભાનો કાર્યક્રમ ધ...
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલ...
નડિયાદ : નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ અંતર્ગત રેલી યોજાઈ
નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ માટે તા.5/03/24ના રોજ નગરપાલિકાની શાળા નંબર ત્રણ નડિયાદની 50 વિદ્યાર્થીની તથા સ્ટાફ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ તથા કર્મચારીઓ એ નડિ?...
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મ...
કપડવંજ કૉલેજમાં સૌ પ્રથમવાર જલસા- 2024 અંતર્ગત ફૂડ એન્ડ ગેમ્સનું આયોજન
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં કપડવંજ કૉલેજ કેમ્પસ ખાતે જલસા 2024 ફૂડ્સ એન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસં?...