કપડવંજમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ
કપડવંજમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં થનાર અનેકવિધ સામાજિક કાર્યક્રમોના આયોજન માટે અત્રેના લાયન્સ ક્લબમાં બેઠક યોજાઇ હતી.જેમાં સમસ્ત કપડવંજ ક્ષત્રિય સમાજમાંથી આગેવાનો, જન પ્રતિનિ...
ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા કેમ્પ ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન
ખેડા જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે બેઠક યોજાઇ હતી. આ વર્ષે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રા?...
નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું
નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો, મયુરી નામની ૨૫ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરી થી ગળું કપાયું, નડિયાદના વાણિયાવડ થી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની છે, યુવતી એક્ટિવા ?...
ખેડા જિલ્લામા ૧૦૮ ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
ખેડા જિલ્લા કઠલાલ મા સતત દોડતી ને અવિરતપણે સેવા આપી રહેલ ૧૦૮ ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ. ગત તારીખ ૦૬/૦૧/૨૪ ના રોજ રાત્રે કઠલાલ ૧૦૮ એમ...
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)માં પ્રવૃત્તિ યોજાઈ
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન) માં પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અ...
પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડતી વડતાલ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તથા કલેક્ટર ખેડા- નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ હોય જે બાબતે જાહેરનામું પ્રસિધધ કરેલ હોય ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉ...
ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો
ખેડા જિલ્લા એલસીબી પોલીસે ઠાસરા તથા સેવાલીયા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ખેડા જિલ્લા ?...
ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત
ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં ...
ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ
ખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના નશાયુક્ત સિરપ પીવાથી યુવાનોના મોત નિપજતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. હાલમાં પ?...
ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા
ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું...