Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ

નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ

તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધા શરૂ કરવામાં આવેલ. દીકરી હરિતા અમિત સોની ઍ ત્રીજા નંબર પ્રાપ્ત કરેલ જેને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

આ પ્રસંગે વન વિભાગના અધિકારી, બીકે પૂર્ણિમા દીદી, બીકે સ્મિતા દીદી, નિર્ણાયક હરીશભાઈ શાહ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ..

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.