શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડીના ઉપયોગથી શણગાર કરાયા
મહા મહિનાની પૂનમના દિવસે નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડી ના ઉપયોગથી શણગાર કરવામાં આવ્યા, જેનો ભાવિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ મંદિર એક ત?...
વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ
વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે છે. આજે પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળના માધ્યમે ?...
રસ્તે રખડતા પશુઓના કારણે રાત્રિ સમયે અકસ્માત ન સર્જાય તે માટે નડિયાદની યુવતીનો અનોખો પ્રયાસ
નડિયાદ શહેરમાં રખડતી ગાયો દર 100 મીટરના અંતરે જોવા મળે છે, રાત્રે અંધારામા આવી ગાયો રોડ પર આવતા મોટા અકસ્માતો સર્જાતા નજરે પડે છે. જેને લીધે આવા અકસ્માતોને નિવારવા માટે નડિયાદના મંજીપુરા ગામ?...
કઠલાલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ પદે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, બીએચઓ તેમજ રો?...
નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર લકઝરી પલટી : બેના મોત, ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલમાં દાખલ
નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટન?...
ખેડા જિલ્લામાં ૧૧૮-મહુધા વિધાનસભાના ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગત લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં ચકલાસી નગરપાલિકા વિસ્તારના દેવનગર, ભાખરપુરા, મીર લૅંગ, રોહિતવાસ, ઓડ વગો વગેરે વિસ્તારોના મળી કુલ ૪ થી ૫ મતદાન મથકોમાં સરેરાશ કરતા ઓછા મતદાન થયેલ વિસ્તારમાં ?...
ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગર્ભગૃહનો દરવાજાનું તાળુ તોડી તસ્કરો ૧૨ લાખ મતાની ચોરી કરી ફરાર
ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગતરાત્રિના કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના ગર્ભગૃહના દરવાજાને લગાવેલ બહારનું તાળુ તથા ઇન્ટરલોક તોડી ગર્ભગૃહમાં પ્રવેશકરી રૂમમાં મુકેલ તિજોરી તોડી ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 13 પ્રશ્નોની રજૂઆ?...
કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ
ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું. આ પ્રસંગે સંચારમંત્રી દેવુસિંહએ ન?...
રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ ૨.૦ યોજાયો
ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવ્રૃતિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગ થી ધી સોસાયટી ફોર ફીજીક?...