Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

રસ્તે રખડતા પશુઓના કારણે રાત્રિ સમયે અકસ્માત ન સર્જાય તે માટે નડિયાદની યુવતીનો અનોખો પ્રયાસ

રસ્તે રખડતા પશુઓના કારણે રાત્રિ સમયે અકસ્માત ન સર્જાય તે માટે નડિયાદની યુવતીનો અનોખો પ્રયાસ

નડિયાદ શહેરમાં રખડતી ગાયો દર 100 મીટરના અંતરે જોવા મળે છે, રાત્રે અંધારામા આવી ગાયો રોડ પર આવતા મોટા અકસ્માતો સર્જાતા નજરે પડે છે.

જેને લીધે આવા અકસ્માતોને નિવારવા માટે નડિયાદના મંજીપુરા ગામે રહેતી 32 વર્ષિય યુવતી અંકીતા પટેલ દ્વારા પોતાના પતિ અને અન્ય મિત્રોની મદદથી મંજીપુરાથી નડિયાદ જવાહરનગર વિસ્તાર સુધી રોડની સાઈડમાં ઊભી રહેલી ગાયોને રેડિયમ પટ્ટી લગાવી છે, આ એટલા માટે લગાવી કે, અબોલ પશુ જ્યારે રોડ પર હોય ત્યારે દુરથી જ વાહન ચાલકોને સિગ્નલ મળી જાય અને આકસ્માતથી તે પોતે અને ગૌમાતા પણ બચી જાય છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.