વડતાલમાં ગોમતી કિનારે ૨૦૦ બ્રાહ્ણણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારના યજમાન પદે વડતાલ ધામને સથવારે વડતાલ ગોમતી કિનારે પ્રથમવાર ૨૦૦ બ્રહ્મબટુકોને વેદમંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. યજ્ઞો પવિત ધારણ કરનાર ૨૦૦ બટુકોને મંચ ઉપર…










