સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકનાર હત્યારો પિતા ઝડપાયો
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...
મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિરે દિવ્ય ગુરુપૂર્ણિમા ઉજવાઈ
મહેમદાબાદ શહેરની મધ્યમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે સાંકેત નિવાસી પરમ પૂજ્ય 1008 શ્રી રામ કુમારદાસજી ?...
ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધા
ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા શહેરમાં આવેલી કન્યાશાળામાંથી શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં એક શાળાની શિક્ષિકાએ માત્ર શાળાના નિયમોનો ભંગ કર્યો હોવાનો અપરાધ ?...
સંવિધાન હત્યા દિવસ નિમિતે જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું સન્માન કરાયુ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 25 જૂન 1975 ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક ?...
નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો
નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખા...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વ...
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી
નડિયાદ ની પ્રથમ હરોળની CBSE સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 850 થી વધુ બાળકોએ ઉમળકાભેર આ પ્રોગ્રામ માં ભાગ ?...
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિ?...
ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
ગુજરાતનુ નામાંકિત એકમાત્ર વિશિષ્ટ ટેક્ષેશેન પ્રેક્ટિસ કરતા એડવોકેટ એસોસિએશન, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદની તા. ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સરોવર પ્રોટી...
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપ?...