કપડવંજ શારદા મંદિર હાઇસ્કુલમાં સ્કોલિયોસીસ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શ્રી શારદા કેળવણી મંડળ સંચાલિત શ્રી શારદા મંદિર હાઈસ્કુલમાં અમદાવાદની પ્રખ્યાત સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના ઉપક્રમે વિશ્વ સ્કોલિયોસીસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવારના સમગ્ર વિદ્યાર્થી તથા સ્ટાફના લોકોએ લાભ લીધો હતો. અને માનવ જીવનને ખૂબ જ ઉપયોગી એવી…







