કપડવંજ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ
સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું આગમન થયું હતું. જોકે કપડવંજ પંથકમાં માંડ રોડ ભીનો થાય તેવા સામાન્ય છાંટા પડયા હતાં. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જગ્યાએ વરસાદ પડ્યો હતો. આજે ચાલુ સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ પંથકમાં…










